રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના કેરટેકરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને ડોક્ટરી સારવાર લઇ રહ્યાં છે.