છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના દીકરા અમિત જોગીની પોલીસ મંગળવાર સવારે ધરપકડ કરી લીધી છે. પોલીસે જોગીની તેમના જ નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. તેઓ છત્તીસગઢ જનતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. તેમની પર બોગસ જાતિ પ્રમાણપત્ર આપવાનો આરોપ છે. તેમની પર આરોપ છે કે તેમણે ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં જન્મસ્થળ, જન્મતિથી અને જાતિ અંગે ખોટી માહિતી આપી હતી. જોગીને ગૈરોલા કોર્ટમાં હાજર કરવામાં આવશે.