પૂર્વ ચીફ જસ્ટિસ અને હવે રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. તેઓ ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમને આ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે.ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સને આ માટે આદેશ આપ્યો છે.