પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા એક વખત ડબલ બેલેન્સ શીટની કટોકટી સામે સંઘર્ષ કરી રહી છે અને આ કારણે ભયંકર મંદી આવવાના ભણકારા વાગી રહ્યાં છે. સુબ્રમણ્યને હાર્વર્ડ યૂનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના ડ્રાફ્ટ વર્કિંગ પેપરમાં કહ્યું, ‘આ કોઈ સામાન્ય મંદી નથી, ભારતની મોટી મંદી છે, જ્યાં અર્થવ્યવસ્થા ICUમાં જઇ રહી છે.’