રાજ્ય ના પૂર્વ મંત્રી અને ભાજપ ના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ પકડ્યો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુનખડગે ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા થોડા સમય પહેલા જય નારાયણ વ્યાસે આપ્યું હતું રાજીનામું પાર્ટી થી હતા નારાજ ગઇકાલે પાટણમાં કોંગ્રેસની સભા માં પણ પોહચયા હતા જય નારાયણ વ્યાસ જય નારાયણ વ્યાસને ભાજપના સંકટ મોચક કેહવામાં આવતા હતા 2012 માં પરાજય બાદ જય નારાયણ વ્યાસ પાર્ટીમાં સાઈડ લાઇન થયા હતા