Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ