આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કોનિજેતી રોસૈયાનું આજે (શનિવાર) સવારે નિધન થયું છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, કે રોસૈયા લાંબા સમયથી બીમાર હતા, તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રોસૈયા કોંગ્રેસ પાર્ટીના અગ્રણી વ્યક્તિ હતા, તેમને સૌથી અનુભવી નેતા પણ માનવામાં આવે છે.