આંધ્રપ્રદેશ વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ કોડેલા શિવ પ્રસાદએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ 72 વર્ષનાં હતા. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (TDP)નાં વરિષ્ઠ નેતા હતા.
આંધ્રપ્રદેશની જગનમોહન રેડ્ડીની સરકારી કોડેલા શિવ પ્રસાદના સંતાનો વિરુદ્ધ કેસો કરવાની શરૂઆત કરી હતી અને આ કેસોથી તેઓ નારાજ હતા. રવિવારે તેમણે તેમના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે તેમનુ અવસાન થયું હતું.
આંધ્રપ્રદેશમાં જગમોહન રેડ્ડીની સરકાર આવ્યા પછી શિવા પ્રસાદનાં સંતાનો વિરુદ્ધ કેસો દાખલ કરવાની શરૂઆત થઇ હતી અને તેમના સંતાનો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.