-
ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર ના દેવલી ગામે એર રસ્તા પર 12 ફૂટ લાંબો મગરમચ્છ જોવા મળતાં ભારે દોડધામ મચી ગઇ હતી.સામાન્ય રીતે આવા મગરમચ્છો આવા વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે. આટલા મોટા મગરમચ્છને જોઇને તરત જ વન વિભાગને જાણ કરાતાં વન વિભાગના કર્મચારીઓએ મહા મહેનતે તેને પકડી પાડ્યો હતો અને સલામત સ્થળે લઇ જવાયો હતો.