ભરૂચના વનવિસ્તારમાંથી વન્યજીવની તસ્કરીના ચોંકાવનારા કિસ્સામાં 2 લોકોની ધરપકડ બાદ તપાસ આગળ વધારાઈ છે. વડોદરાના ઈરફાન નામના વ્યક્તિ મારફતે આખું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એ હદે બિન્દાસ્ત બની ગુનો આચરી રહ્યા હતા કે તેમણે સોશિયલ મીડિયામાં દીપડો(Leopard) જેવા વન્ય જીવને વેચવાની પોસ્ટ પણ મૂકી હતી. ભરૂચમાંથી મુંબઈ અને સ્થાનિક વનવિભાગે જોઈન્ટ ઓપરેશનમાં ઝડપી પડેલા કૌભાંડ બાદ ગુજરાતના ત્રણ જિલ્લામાં દરોડાઓનો દોર ચલાવાયો હતો.