દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં આશરે 47 કરોડ ડૉલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.
27 નવેંબરે જાહેર થયેલા સાપ્તાહિક રિપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. એની પહેલાંના સપ્તાહે એટલે કે 20 નવેંબરે જાહેર થયેલા રિપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ ભંડારમાં બે અબજ ડૉલર્સનો વધારો થયો હતો અને કુલ ભંડાર 575. 29 અબજ ડૉલર્સનો થયો હતો.