હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ સ્થળોએ હળવાથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.