ઉત્તરાયણના એક દિવસ પહેલા જ રાજ્યમાં માવઠાની અસર વર્તાઈ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. પણ હવે પતંગ રસિકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કમોસમી વરસાદને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આજે જ કમોસમી વરસાદ થઈ શકે છે. આવતી કાલે વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ આવતીકાલે વાતાવરણ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમીની રહી શકે છે.