રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 92.7 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશ અંબાણી સતત 14મા વર્ષેથી ભારતના સૌથી અમીર હસ્તીઓની યાદીમાં શિખર પર રહ્યા છે. ત્યારબાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી છે તેમની નેથ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. સાવિત્રી જિંદાલએ ટોપ 10ની યાદીમાં 18 બિલિયન નેથ વર્થ સાથે ફરીથી સ્થાન મેળવ્યું છે. ચાર ફાર્મા બિલિયોનેરની સંપત્તિમાં ધોવાણ પણ થયું છે. ભારતના 100 અમીર હસ્તીઓની કુલ સંપત્તિ હવે 775 બિલિયન ડૉલર થઈ ગઈ છે.
ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારત કોવિડ-19ની બીજી લહેરના કારમા કહેરમાંથી બહાર આવી ગયો છે જેના કારણે રોકાણકારો દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી પર ફરીથી ભરોસો મૂકી રહ્યા છે. શેર માર્કેટમાં (Stock Market) જોવા મળી રહેલી તેજીની વચ્ચે ભારતના સૌથી ધનાઢ્ય 100 હસ્તીઓની સંયુક્ત સંપત્તિ 775 બિલિયન અમેરિકન ડૉલરે પહોંચી છે. નોંધનીય છે કે, છેલ્લા 12 મહિનામાં ધનાઢ્ય હસ્તીઓની સંપત્તિમાં 50 ટકા એટલે કે 257 બિલિયન ડૉલરનો વધારો નોંધાયો છે.
Forbes India Rich List 2021
રેન્ક નામ કંપની નેથ વર્થ(બિલિયન ડૉલરમાં)
1 મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 92.7
2 ગૌતમ અદાણી અદાણી ગ્રુપ 74.8
3 શિવ નાદર એચસીએલ ટેક્નોલોજી 31
4 રાધાકૃષ્ણ દમાણી એવન્યૂ સુપરમાર્કેટ 29.4
5 સાયરસ પૂનાવાલા સિરમ ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ ઈન્ડિયા 19
6 લક્ષ્મી મિત્તલ આર્સેલરમિત્તલ 18.8
7 સાવિત્રી જિંદલ ઓ પી જિંદાલ ગ્રુપ 18
8 ઉદય કોટક કોટક મહિન્દ્રા બેંક 16.5
9 પલોનજી મિસ્ત્રી શપૂરજી પલોનજી ગ્રુપ 16.4
10 કુમાર બિરલા આદિત્ય બિરલા ગ્રુપ 15.8