-
વિશ્વને સંઘર્ષથી દૂર કરવા અને માનવવાદી સમાજના નિર્માણની તરફ લઇ જવા ગાંધીજીની તપોભૂમિ એવી અમદાવાદ ખાતે26 જુલાઇના રોજ એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોકા ગક્કઇ ઇન્ટરનેશનલના અધ્યક્ષ ડેસાકૂ ઇકેડા સહિત જાણીતા અગ્રણીઓમાં કાર્તિકેય સારાભાઇ,પ્રો. ઇરોલ ડિસોઝા, ડો. ભૂષણ પુનાની, ડો. પ્રિતી શ્રોફ વગેરે.એ વિશ્વ શાંતિ પર ભાર મૂક્યો હતો. સારાભાઇએ કહ્યું હતું કે વૈશ્વિક શાંતિ આપમેળે પોતાની સાથે શરૂ થાય છે. જ્યારે ઇકેડાએ શાંતિ પ્રસ્તાવ અંગે કહ્યું કે એક બાળક બાળક જ હોય છે. બાળકોના અધિકારો અને તેમના ગરિમામય જીવન માટે તેમના અધિકારોનું રક્ષણ થવું જોઇએ પછી ભલે તે બાળક શરણાર્થી હોય કે લઘુમતિ સમાજનો. અને તે માટે મહિલા સશક્તિકરણ પણ એટલી જ જરૂર છે. સંસ્થાના વૈશ્વિક શાંતિ માટેના પ્રયાસોની ભારોભાર કદર થઇ હતી.