મે ૨૦૨૨ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેન્દ્ર સરકારની આવક ૪૪ ટકાના વધારા સાથે રૂા. ૧.૪૧ લાખ કરોડની થઈ છે. મે ૨૦૨૧ની તુલનામાં ભારત સરકારની જીએસટીની આવકમાં ૪૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. મે ૨૦૨૧માં જીએસટીની આવક રૂા. ૯૭,૮૨૧ કરોડની થઈ હતી. જોકે એપ્રિલ ૨૦૨૨માં કેન્દ્ર સરકરની જીએસટીની આવક રૂા. ૧.૬૮ લાખ કરોડની થઈ હતી. તેમ જ માર્ચ ૨૦૨૧માં જીએસટીની આવક રૂા. ૧.૪૨ લાખ કરોડની થઈ હતી. પહેલી જુલાઈ ૨૦૧૭માં જીએસટીનો અમલ થયો ત્યારબાદ આ ચોથી વાર રૂા. ૧.૪૦ લાખ કરોડથી વધુ આવક થઈ છે. તેમા ંછેલ્લા ત્રણ મહિનાથી સતત આવક રૂા. ૧.૪૦ લાખ કરોડથી ઉપર રહી છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં ભારતની જીએસટીની આવક રૂા. ૧.૩૩ લાખ કરોડની હતી. આમ સતત ત્રીજા મહિને ભારત સરકારની જીએસટીની આવક રૂા. ૧.૪૦ લાખ કરોડથી ઉપર રહી છે.