અરુણાચલ પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ 40 બેઠકો પર જીત સાથે બહુમતીનો આંકડો કર્યો છે, સૂત્રો અનુસાર, પેમા ખાંડુ સતત બીજા વખત રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. અરુણાચલમાં કોંગ્રેસને 4 વિધાનસભાની બેઠકો પર વિજય મળ્યો.