કેન્દ્રીય કેબિનેટે ગુજરાત સહિતના સાત રાજ્યોમાં રિન્યુએબલ પાવર પ્રોજેક્ટમાંથી વીજળી જનરેટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે ૧૨,૦૩૧ કરોડ રૃપિયાના રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ-૨ નામના આ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧૦,૭૫૦ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવશે.