મેઘરાજાએ ગઈકાલે રૌદ્રરૂપ ધરીને એક દિવસમાં જ 25ઈંચ સુધી પાણી સૌરાષ્ટ્ર પર વરસાવી દીધા બાદ આજે પણ વરસાદે વિરામ લીધો ન્હોતો. ગઈકાલે જ્યાં 4થી 20 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો તે જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી સાંજ સુધીમાં 3થી 8 ઈંચ ભારે વરસાદ વરસ્યો હતો.
રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, પોેરબંદર સહિત જિલ્લામાં પણ એકથી ત્રણ ઈંચ અને રાજકોટ સહિત અન્યત્ર હળવા ઝાપટાંથી આૃર્ધો ઈંચ સુધીનો વરસાદ વરસી જતા માર્ગો પાણીથી તરબતર રહ્યા હતા. આવતીકાલે આજ કરતા પણ વધુ ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ આપીને મૌસમ વિભાગે જારી કરી છે.