જાન્યુઆરી, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૩૮ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે જાન્યુઆરી, ૨૦૨૧ કરતા ૧૫ ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે સળંગ ચોથા મહિને જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે.