ભારતીય નૌસેનાએ મહિલા અધિકારીઓને મહત્વપૂર્ણ તૈનાતી આપી છે. પ્રથમવાર હેલિકોપ્ટર સ્ટ્રીમમાં બે મહિલાઓને 'ઓબ્જર્વર્સ (એરબોર્ન ટેકનિશિયન)ના રૂપમાં પસંદ કરવામાં આવી છે. તેનાથી ફ્રંટલાઇન જંગી જહાજો પર મહિલાઓની તૈનાતીનો માર્ગ મોકળો બની ગયો છે. સબ લેફિટનેન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટિનેન્ટ રીતિ સિંહને આ સન્માન હાસિલ થશે. તેઓ ભારતની પ્રથમ મહિલા એરબોર્ન ટેકનિશિયન હશે જે જંગી જહાજોના ડેકથી કામ કરશે. નૌસેનાએ આ ઐતિહાસિક પહલા માટે 17 ઓફિસરોમાંથી બેને પસંદ કરી છે.