સુપ્રીમ કોર્ટમાં આજે 9 જજોએ એક સાથે શપથ લીધી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે 9 જજોએ એક સાથે શપથ લીધી. જેમાં 3 મહિલા જજ પણ સામેલ છે. મહિલા જજમાં એક જસ્ટિસ નાગરત્ના પણ છે જેઓ 2027માં દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે. આ ઉપરાંત જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ છે જે બારથી સીધા સુપ્રીમ કોર્ટમાં એપોઈન્ટ થયા છે.