ઘણા બધા દેશોમાં મહિલાઓની સેનામાં ભરતી કરવામાં આવે છે. મહિલાઓની સેનામાં મહત્વની કામગીરી હોય છે. ભારત દેશના રક્ષા મંત્રાલયએ સેનામાં મહિલાઓની ભરતી કરવા માટે ઓન લાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી આપી છે. આવતા જાન્યુઆરી મહિનાથી પ્રક્રિયાની શરૂઆત થશે. દેશમાં મહિલાઓની સેના સંખ્યા માત્ર ૩.૮૦ ટકા છે.