બિહાર વિધાનસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સંપૂર્ણ તાકાતથી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. આરજેડી સાથે બગડતા સંબંધો વચ્ચે કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. કોંગ્રેસની યુવા બ્રિગેડના મહત્વના ચહેરાઓ કન્હૈયા કુમાર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ શુક્રવારના રોજ પ્રથમ વખત બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે એક સાથે આવી રહ્યા છે.