ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલી વખત કેસ એક લાખથી નીચે જતા 83,876 કેસ સોમવારે નોંધાયા હતા. તેની સાથે ભારતે રસીકરણનો 170 કરોડનો આંકડો પણ સોમવારે પસાર કર્યો હતો.આસામે ૧૫ ફેબુ્રઆરીથી બધા જ કોવિડ નિયંત્રણો દૂર કરવાની વાત કરી છે. જ્યારે ડો. રેડ્ડીઝને સિંગલ શોટ સ્પુટનિક લાઇટ વેક્સિનને ડીજીસીઆઇએ મંજૂરી આપી છે. રાજધાનીની દિલ્હીની મોટાભાગની સ્કૂલ ખૂલી ગઈ છે તો જ્યારે કેન્દ્રએ સુપ્રીમમાં જણાવ્યું છે કે રસી માટે આધાર ફરજિયાત નથી.
ભારતમાં કોરોનાના કેસ 32 દિવસ પછીએક લાખથી નીચે ગયા છે. જ્યારે વધુ 895 મોત સાથે કુલ મૃત્યુઆંકનો આંકડો 5,02,874ને વટાવી ગયો છે. તેની સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા પણ 11,08,938 થઈ છે, જે કુલ ચેપગ્રસ્તોના 2.62 ટકા થાય છે.