ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અમરોહામાં રહેનારી શબનમને મોતની સજા આપવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનું નિરિક્ષણ પણ કરી ચુક્યા છે.
વર્ષ 2008માં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રીલ મહિનામાં પ્રેમી સાથએ મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ મામલે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત્ રહી.