19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં યોજાયેલી મિસ ટીન ઇન્ટરનેશનલ સ્પર્ધામાં વડોદરા શહેરની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ બાજી મારી હતી. આયુષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પ્રતિયોગિતાની તસવીરો શેર કરી હતી. આયુષી 11માં ધોરણમાં ભણે છે. તે સાથે તે કથક ડાન્સર પણ છે. આ સ્પર્ધામાં ‘બેસ્ટ ઇન કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ આયુષીએ પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ (ટાઇટલ) છે અને છેલ્લા 27 વર્ષોમાં કોઈ પણ ભારતીય છોકરી આ એવોર્ડ મેળવી શકી નથી.