નાસાનું અંતરિક્ષ યાન સૂર્ય મંડળમાં પ્રથમ વખત એક અલગ જ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. NASAનું પાર્કર સોલર પ્રોબ (Parker Solar Probe) સૂર્યના વિસ્તરિત વાતાવરણમાં પહોંચ્યું છે. આ વાતાવરણને કોરોના (corona) તરીકે ઓળખવામાં આવે છે. NASAનું પાર્કર સોલર સૂર્યની સપાટી પર પાંચ કલાકનો સમય વિતાવી ચૂક્યું છે. આ અંતરિક્ષ યાન સૂર્યની બહારની સપાટી પર પ્રવેશ કરનાર પ્રથમ અંતરિક્ષ યાન બન્યું છે. આ પાર્કર સોલર પ્રોબ માટે એક મોટી ઉપલબ્ધિ છે.