દેશ-વિદેશના દરિયા કે નદી કિનારે તમે વિવિધ પ્રકારના સેન્ડ આર્ટ જોયા હશે. પ્રસંગોપાત થતા સેન્ડ આર્ટમાં હવે ગણેશ ઉત્સવ પણ સામિલ થઇ ગયો છે. સુરતમાં રાંદેરરોડ પર રેતીથી બનાવેલા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ઇજિપ્તનાં લોકેશન સાથે બિરાજમાન શ્રીજીના દર્શને આવનાર શ્રધ્ધાળુઓને ભક્તિનો અનેરો અહેસાસ થઇ રહ્યો છે. રેતી દ્વારા શ્રીજીનું સ્થાપન ગુજરાતમાં પહેલી વખત હોવાનો દાવો ગૃપે કર્યો છે.