ગુજરાતમાં કોવેક્સિન રસીના ઉત્પાદ માટે કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ ૨- ડીજીનું ય ઉત્પાદન થવા જઇ રહ્યુ છે. ભારતીય લશ્કરની પાંખ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને શોધેલી દવાની ફોર્મ્યુલા આધારે કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ૨-ડીજી દવાનું ગુજરાતમાં ઉત્પાદન થશે.પહેલીવાર એવુ થશે કે, કોરોનાની દવા પાવડર સ્વરુપે મળશે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં કોરોનાની આ દવાનુ ઉત્પાદન શરૂ થઇ જશે.