યાત્રાધામ દ્વારકામાં આવેલ જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના ૧૫૦ ફ્ટ ઊંચા શિખર ઉપરઇતિહાસમાં પ્રથમ વખત બે ધ્વજા લહેરાતી નજરે પડી હતી. દરરોજ દ્વારકાધીશજી ના શિખર ઉપર સવારની ૯:૩૦, ૧૦:૩૦, ૧૨:૩૦ વાગ્યા સુધી ની જુદીજુદી ત્રણ ધ્વજા અને સાંજે ૫:૦૦ અને ૬:૩૦ વાગ્યા પછી બે એમ દરરોજની પાંચ ધ્વજાજી અબોટી બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર ચડાવામાં આવે છે. સાંજની ધ્વજા ગુરુવારના સવારે ભારે પવનના કારણે ધ્વજા ઊતરી શકી ન હતી. તેની નીચે જ સવારની રેગ્યુંલર ધ્વજા ચડાવામાં આવી હતી.