દેશના ઘણાં રાજ્યોમાં લૉકડાઉન હોવાથી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કોરોનાના કહેરને પરિણામે લોકો ઘરની બહાર નીકળી શકે તેમ ન હોવાથી આઠ મહિના પછી પહેલીવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂા. 1 લાખ કરોડથી નીચે ગઈ છે. જૂન 2021ના માસમાં જીએસટીની આવક રૂા. 92849 કરોડની થઈ છે.
છેલ્લા આઠ મહિનાથી ભારત સરકારની જીએસટીની આવક રૂા. 1 લાખ કરોડથી વધુની થતી હતી. સપ્ટેમ્બર 2020થી આવક સતત રૂા. 1 લાખ કરોડથી ઉપર રહી હતી. જોકે ગુજરાતમાં જીએસટીની જૂન 2021ની આવકમાં 2500 કરોડની આવક સામે જૂન 2021માં 2935 કરોડનો વધારો જોવા મળ્યો છે. તેમાં સત્તરથી અઢાર ટકાનો વધારો દર્શાવે છે.