અમદાવાદમાં પણ રૈઈનમવેર વાઈરસના કારણે અનેક કંપનીઓ ભોગ બની છે. જેના કારણે તેમનો બિઝનેસ પણ ઓછો કરી દેવો પડ્યો છે. વાઈરસથી બચવા અમદાવાદની સાઈબર ક્રાઈમ બ્રાંચ દ્વારા સાયબર એટેકમાં ભોગ બનેલા લોકો કે જે બચાવ માટે પગલાં ભરવામાં માંગતાં હોય તેમના માટે હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. લોકો આ નંબર પર મદદ માંગી શકે છે. 07922861917 કંટ્રોલ રૃમ નંબર 07925398549