દેશની રાજધાની દિલ્લીમાં હવાની ગુણવત્તા હજુ પણ 'ખૂબ ખરાબ' છે. ગયા સપ્તાહે એવો કોઈ દિવસ નહોતો જ્યારે એક્યુઆઈ(વાયુ ગુણવત્તા સૂચકાંક)માં સુધારો જોવા મળ્યો હોય. એક્યુઆઈ શુક્રવારે 332 હતો જે વધીને આજે 355 થઈ ગયો છે. એવામાં દિલ્લી સરકારે પ્રતિબંધોને યથાવત રાખ્યા છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવી રહ્યુ છે કે ઘરમાંથી જ કામ કરો.