જો તમે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ(RRB)તરફથી ફેબ્રુઆરી 2018માં ઘોષિત કરવામાં આવેલી આસિસ્ટન્ટ પાયલટ અને ટેક્નિશિયન(RRB ALP & Technican Exam 2018)ના પદ માટે જેણે પરીક્ષા આપી છે તો સમાચાર એ લોકો માટે છે. ખરેખર પરીક્ષાની પ્રક્રિયા પૂરી થયા બાદથી જ તમામ લોકો પરિણામની રાહ જોઇ રહ્યા છે. હવે આ રાહ જોવાનો સમય પૂર્ણ થવા જઇ રહ્યો છે. રેલવે રિક્રુમેન્ટ બોર્ડની તરફથી વહેલી તકે પરીક્ષાના પરિણામોની ઘોષણા કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે ઓક્ટોબરના અંત સુધીમાં પરીક્ષાના પરિણામો જાહેર થઇ શકે છે.