Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે જૂનમાં રિટેલ ફુગાવાનો દર ૩.૧૮ ટકા થવા સાથે આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો, પરંતુ રિઝર્વ બેન્કના મધ્યમ મુદતના ચાર ટકાના ફુગાવાના અંદાજની અંદર રહ્યો હતો. વાર્ષિક રિટેલ ફુગાવા મે મહિનામાં ૩.૦૫ ટકા હતો તે જૂનમાં વધીને ૩.૧૮ ટકા થયો હતો. રોઇટર્સના મતમાં જૂનમાં રિટેલ ફુગાવો ૩.૨૦ ટકા રહેવાની ધારણા દર્શાવવામાં આવી હતી. કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો મેમાં ૩.૦૫ ટકા અને જૂનમાં ૪.૯૨ ટકા હતો. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી રિટેલ ફુગાવામાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્ટ્રલ સ્ટટેટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા સીપીઆઈ આંકડાઓ અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો મેમાં ૧.૮૩ ટકા હતો તે જૂનમાં વધીને ૨.૧૭ ટકા થયો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ