Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં પેક કરેલા નાસ્તા, ભોજન અને પીણાં તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગરમ ભોજન પીરસવાને મંજૂરી આપી દીધી છે. તે ઉપરાંત ફ્લાઇટમાં માસ્ક પહેરવાનો ઇનકાર કરનાર પ્રવાસીને એરલાઇન્સના નો ફ્લાય લિસ્ટમાં સામેલ કરવાના આદેશ પણ જારી કર્યાં છે. કોરોના મહામારીને પગલે ૨૫મી મેથી શરૂ થયેલી ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇન-ફ્લાઇટ મિલ સર્વિસ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેની નવી ગાઇડલાઇન

ભોજન અને પીણાં

ડોમેસ્ટિક ફ્લાઇટમાં પેક ખાદ્યપદાર્થો અને પીણાં મળશે
ફ્લાઇટના ડયૂરેશનના આધારે ભોજન પીરસાશે
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગરમ ભોજન અને પીણાં પીરસી શકાશે
ડિસ્પોઝેબલ ટ્રે, પ્લેટ અને કટલરીનો ઉપયોગ કરવો પડશે
ચા, કોફી, નોન આલ્કોહોલિક પીણાં ડિસ્પોઝેબલ બોટલમાં અપાશે
ક્રૂના સભ્યોએ દરેક સેવા સમયે નવા ગ્લોવ્ઝ પહેરવાના રહેશે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ