કોરોનાના વધતા કેસને લઈને સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકાર દ્વારા સચિવોને વધારાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે જણાવી દઈએ કે જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ અનુસાર અમદાવાદ પ્રભારી તરીકે સચિવ મુકેશ કુમારની નિમણૂક થઇ છે. તો રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી છે.
બીજી તરફ જૂનાગઢ હરિત શુક્લ, જામનગર એન.બી.ઉપાધ્યાયની નિમણૂક જિલ્લાના પ્રભારી સચિવ તરીકે કરવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં સોનલ મિશ્રાને પણ જવાબદારી સોંપાઈ છે.