અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ મોટેરા સ્ટેડિયમના નિર્માણ માટે સ્વીકૃતિપત્ર આપી દીધો છે. સ્ટેડિયમનું જૂનું બાંધકામ તોડી પડાયું છે, નવાનું કામ ટૂંક સમયમાં શરુ થશે.

Copyright © 2023 News Views