નવા દાયકાનું પ્રથમ બજેટ જાહેર કરી રહેલાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે સરકાર આગામી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. ખેતપેદાશોના વેચાણ માટે નવા બજારો ઊભા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે બજારોની વિવિધતા મળે અને ખેડૂતોની આવક વધે એ માટે કેન્દ્ર સરકાર 16 સૂત્રી યોજનાનો અમલ કરશે.
ખેડૂતો માટે 2.83 લાખ કરોડ રૂપિયાની વિવિધ 16 યોજનાઓ
- મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગૂ કરાવાશે
- બ્લૂ ઇકોનોમી માટે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહિત કરાશે
- પાણીની અછત વાળા 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવાશે
- ધન્ય લક્ષ્મી યોજનાઃ બીજથી જોડાયેલ યોજનામાં મહિલા ખેડૂતોને જોડાશે
- દૂધ ઉત્પાદન બમણુ કરવા માટે યોજના લાવીશું
- ખેતરોમાં સોલર એનર્જીથી સિંચાઈ કરાશે
- ખેત ઉત્પાદનના વહન માટે એર અને રેલ સુવિધા વધારાશે
- ખેડૂતો માટે વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવાશે
- ખેડૂતો માટે કુસુમ યોજનાઃ 20 લાખ ખેડૂતોને સોલર પંપ સેટ અપાશે
- ખેડૂતો, સિંચાઇ અને ગ્રામિણ વિકાસ માટે 2.83 લાખ કરોડની જોગવાઈ
- કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ
- કૃષિ ઉડાન યોજનાઃ હવે વિમાનથી જશે ખેડૂતોનો સામાન
- કિસાન રેલ યોજનાઃ દૂધ, માંસ, માછલી માટે સ્પેશિયલ રેલની વ્યવસ્થા
- અન્નાદાતાને સરકાર ઉર્જાદાતા બનાવશે
- 2025 સુધીમાં દુધ ઉત્પાદન બેગણુ કરવાનું લક્ષ્ય
- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય