કોરોના મહામારીના કારણે મંદીમાં સરી પડેલા અર્થતંત્રને બેઠું કરવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી સાંજે 4 વાગ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તબક્કા વાર રાહત પેકેજની માહિતી આપી રહ્યા છે ત્યારે આજે સાંજે ત્રીજા તબક્કાના રાહત પેકેજની જાણકારી આપશે. એક રિપોર્ટ મુજબ આજે થનારી મુખ્ય જાહેરાતોમાં એલટીજીસી, ડીડીટી કરમાં કાપ અને ઈન્ફ્રાસ્ટ્રકચર અને કૃષિ હોઈ શકે છે.