રાજકોટમાં શરૂ થયેલા ફલાવર શોએ આકર્ષણ જમાવ્યું છે. ફ્લાવરશોમાં વિન્ટેજ વ્હીકલ પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં અવનવા ફૂલોની સાથે લેમ્બ્રેટા જેવા ક્લાસિક સ્કૂટર અને જૂના સમયની વિન્ટેજ કાર્સ પણ રજૂ કરવામાં આવી છે. આવા ક્લાસિક વાહનોની ઉપર ફૂલ ગોઠવવામાં આવ્યા છે.