આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ બનેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ સાત લોકોના મોતને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. રાજ્યના 30 જિલ્લાઓમાં 45.34 લાખ લોકો પૂરના લીધે પ્રભાવિત થયા છે.