આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે વધુ 10 લોકો હજુ પણ ગુમ છે. રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી હતી. SPS નેલ્લોર જિલ્લામાં પદુગુપાડુ નજીક ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ પૂર્ણ થયા બાદ સોમવારે વિજયવાડા-ચેન્નઈ સેક્શન માં એક રેલ્વે લાઇન ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવી હતી.