નેપાળમાં ધોધમાર વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનથી 43 લોકો મોત થયા છે. જ્યારે 24 લોકો ગુમ થઇ ગયા છે. નેપાળ પોલીસે જણાવ્યું કે લગભગ 20 લોકોને ઇજા પહોંચી છે. જોકે 50 લોકોને બચાવાયા હતા. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 311 મિમી વરસાદ થયો. જ્યારે જનકપુરમાં 245.2 મિમી. કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.