Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્લિપકાર્ટ, દેશની હોમગ્રાઉન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ અને એગોન લાઈફ ઇન્સ્યુરન્સ, ભારતમાં ડિઝીટલ ઇન્સ્યુરન્સની પ્રણેતાએ હવે તેના ગ્રાહકોને વ્યાપક ઇન્સ્યુરન્સ સોલ્યુશન્સ વેચવા માટે સંયોજન કર્યું છે. એક રૂ.10 લાખ સુધીની કિંમતના સમએસ્યોર્ડ સાથેની એક તુરંત જ ડિઝીટલ પોલિસી, જે ગ્રાહકોને માર્ચ-2020થી પ્રાપ્ય બનશે. તેની મુખ્ય પ્રસ્તાવના જ એ છે કે, ડિઝીટલ પોલિસી દ્વારા તુરંત જ જીવન વીમા રક્ષણ આપવું, આ પોલિસીમાં કોઈ મેડિકલ ચકાસણી કે પેપર વર્કની જરૂરિયાત નથી, એટલે કે, એ સંપૂર્ણ મુશ્કેલી મુક્ત છે.

દેશમાં પ્રાપ્ય દરેક પ્રકારના વીમામાં જીવન વીમાએ બીજું સૌથી વધુ વિસ્તરણ ધરાવે છે. હાલના સમયમાં વીમા ઉદ્યોગ જે મોટી મુશ્કેલીઓ અનુભવે છે, તેમાં મુખ્ય છે, તેને ખોટી રીતે તથા લાંબા અને કઠોર કાર્યકાળની સાથે, તેને ખરીદવી ખર્ચાળ અને બોજારૂપ છે. આ પ્રોડક્ટની સાથે, ફ્લિપકાર્ટ અને એગોન લાઈફનો હેતુ, આ મુશ્કેલીને ઉકેલી અને ગ્રાહકોને એક બટનની ક્લિક પર સરળતાથી અને પારદર્શક રીતે જીવનવીમો પ્રાપ્ય કરાવવાની છે.

ફ્લિપકાર્ટ પરની લાઈફ ઇન્સ્યુરન્સ પોલિસીમાં વિવિધતા ઓફર કરવામાં આવી છે, જેમાં રૂ. 1 લાખથી લઈને રૂ. 10 લાખની રેન્જનું સમએસ્યોર્ડ છે અને રૂ.1 લાખના સમઇન્સ્યોર્ડ માટે રૂ.129 શરૂઆતનું પ્રિમિયમ છે. આ પોલિસી ફ્લિપકાર્ટના 18 વર્ષથી 65 વર્ષની ઉંમરના હાલના ગ્રાહકો માટે પ્રાપ્ય છે.

આ ભાગીદારી વિશે જણાવતા, શ્રી સતિશ્વર બાલાક્રિશ્નન, CFO અને પ્રિન્સિપલ ઓફિસર, એગોન લાઈફ ઇન્સ્યોરન્સ કહે છે, “અમે પ્રથમ એવા ઇન્સ્યુરર છે, જે ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરીએ છીએ અને ફ્લિપકાર્ટએ વન-સ્ટોપ-શોપની સાથેનું એક સમાનાર્થી છે અને ભારતમાં તે એક મોટા ગ્રાહક બેઝ ધરાવે છે. અમે અમારી ભાગીદારીમાં કેટલીક શ્રેષ્ઠ સુસંગતતા જોઈ છે અને અમારી પ્રોડક્ટના વેચાણ માટે ફ્લિપકાર્ટની સાથે સંયોજન કરતા અમે અત્યંત ખુશ છીએ. એગોન લાઈફ અને ફ્લિપકાર્ટએ ડેટા આધારીત ડિઝીટલ કંપનીઓની સાથે પૂરક ક્ષમતાઓ ધરાવે છે અને ગ્રાહકોને પ્રાધાન્ય આપવુંએ બંને પાર્ટીઓ તથા ગ્રાહકો માટે પણ જીતની સ્થિતિ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ