Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાણીતા આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર બિમલ પટેલની સેપ્ટના પ્રમુખ તરીકે પુન : નિમણૂંક કરાઈ. તેમની ટર્મ જૂન-2017માં પૂરી થતી હતી.પરંતુ સેપ્ટના મેનેજમેન્ટે તેમના કાર્યકાળ પૂર્ણ થવાના છ મહિના પહેલા જ બીજી ટર્મ માટે તેમની નિમણૂંક કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ