જેમાં પાલનપુર તાલુકા પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ ગોઠવી લોકોને સાથે લૂંટની ઘટનાઓ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ ગોઠવી લોકોને ફસાવી લૂંટ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે બનતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જે વાત પોલીસના ધ્યાને આવતા પાલનપુર તાલુકા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં કલ્પેશ નાનજીભાઈ, દિનેશ નાનજીભાઈ, નારર્ષ પરથીભાઈ અને સુરેશજી ઈશ્વરજી નામના યુવકો રોશની નામની યુવતી સાથે લોકોને ફોન પર વાત કરાવતા હતા. અને લોભામણી લાલચ આપી આ યુવતી લોકોને મળવા માટે બોલાવતી હતી.