NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના પનવેલ અને રાયગઢ જિલ્લાના કર્જતમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.