જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સૈન્ય દ્વારા બે મોટા એન્કાઉન્ટર હાથ ધરાયા હતા. જેમાં ટીઆરએફનો કમાંડર સહિત કુલ 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આ આતંકીઓમાં ધ રેઝિસ્ટેન્સ ફોર્સ (ટીઆરએફ)નો કમાંડર અફાક સિકંદર પણ સામેલ છે.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો જેને પગલે બાદમાં બન્ને વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. દરમિયાન બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના બે જવાનો અને બે નાગરિકો ઘવાયા હતા.